નામ, ગોવિંદ દાફડા, મુળ કચ્‍છના અંજાર ગામનો વતની.  જન્‍મભૂમિ અને કર્મભૂમિ બન્‍ને કચ્‍છ જ.  એટલે કચ્‍છ પ્રત્‍યેના મારા પ્રેમનું કોઇ કારણ ન હોઇ શકે.

મિત્રો આ બ્‍લોગથી મારી વેબસાઇટ જોવા માટે

આપની કોમેન્‍ટ અને પ્રતિભાવની રાહમાં હંમેશ…

8 Responses to “મારા વિશે બે શબ્‍દો….”

  1. ગુજરાતી બ્લોગ જગતમેં આંજો સ્વાગત!

    મું જેડો કીં કમ વે ચોજા.

  2. kutchdarshan said

    dear Govindbhai,

    natural chhe ke janmbhoomi ane karmabhoomi je hoy tena thi prem
    na hoy?
    pan panje desh ji sanskruti ke world sudhi pujano ei aa jere kutchijo ja
    kam hoi sake.
    khub khub abhinandhan, bahuj khushi thai vanchene,
    ane I-net te disine mukhe bhi Ichchha thai ae ke, Aau ae Mujhe Kutch
    lay ki Kare sagdoshe?

    Rajesh Lalwani, Gandhidham

  3. Hi ,
    This is siddharth bhatt here, the honer of anjar website .. nice too see the yurs website.. its really nice ..
    so i wanted yurs personal contact number .. and e-mail id ..
    Mine :-
    cell 999 854 2027
    e-mail sidhu.sound@gmail.com

  4. cybereye4u said

    thanks for ur response…

    Myself Govind Dafada, CyberEye – ANJAR
    Phone: 02836-240128/240558, Mo. 9726098675

  5. Heeren said

    Govindbhai, I must say.. Good Job!!
    “AMARA LAYAK KAI PAN HOY TO JANAVJO!!!”

    • cybereye4u said

      હિરેનભાઈ આપનો ખુબ ખુબ આભાર,
      ક્યારેય પણ અંજાર આવવાનું થાય તો જરૂર મળજો.
      ઘણી બધી શુભકામનાઓ સાથે….
      આવજો….

      આપનો જ
      ગોવિંદ દાફડા

  6. ગોવિંદભાઇ,

    સરસ બ્લોગ છે. મુ.સ્વ.અંતાણી ભાઇની જીવન ઝરમર વાંચીને આનંદ થયો.
    ભુજ વિષેના લેખોમાં ફોટોગ્રાફ જોડી ના શકાય ? વધારે આકર્ષક અને રસાળ બને ! એક નમ્ર સુચન છે.

    • cybereye4u said

      નાણાવટીજી, આપના સુચન નો સસ્મિત સ્વીકાર છે. ભુજ વિષે ના ઘણા બધા ફોટો અને માહિતી સંગ્રહ કરવાનું ચાલું માં જ છે. આપને બહુ જ જલ્દી થી નવા રંગ રૂપ સાથે કચ્છ ગાઈડ ની મુલાકાત લાભદાયી નીવડશે. અત્યારે મારા ફોટોગ્રાફ્સ http://picasaweb.google.com/cybereye4u પરથી મળી રહેશે

Leave a Reply